ખેલ-જગત
News of Tuesday, 12th November 2019

૧૪મી એશિયન ચેમ્‍પિયનશિપમાં સૌરભ ચૌધરીને મળ્‍યો સિલ્‍વર મેડલ

ઈન્‍ડિયન શૂટર સૌરભ ચૌધરી ૧૪મી એશિયન ચેમ્‍પિયનશીપમાં પુરૂષોની ૧૦ મીટર એર પિસ્‍તોલ ઈવેન્‍ટમાં સિલ્‍વર મેડલ જીત્‍યો છે. તેણે કુલ૨૪૪.૫ શૂટ મેળવ્‍યા હતા. પહેલા ક્રમાંકે ૨૪૬.૫ શૂટ સાથે નોર્થ કોરિયન પ્‍લેયર કિમ સોન્‍ગ ગુક રહ્યો હતો.

(4:43 pm IST)