News of Monday, 12th November 2018
વેસ્ટ ઈન્ડિઝ છેલ્લા બોલે થયું વાઈટ વોશ
ત્રીજી ટી-૨૦માં ભારતનો ૬ વિકેટથી વિજય : કેરેબિયનોએ ૩ વિકેટે કરેલા ૧૮૧ રનના જવાબમાં ભારતીય ટીમે અંતિમ બોલમાં લક્ષ્યાંકને આંબ્યો : ધવન બન્યો મેન ઓફ ધ મેચ તો કુલદીપ બન્યો મેન ઓફ ધ સિરીઝ
(3:57 pm IST)