ખેલ-જગત
News of Friday, 12th October 2018

પાકિસ્તાનના આ સ્પિનરે લીધો આંતરરાષ્ટ્રીય ક્રિક્ટમાંથી સન્યાસ

નવી દિલ્હી: પાકિસ્તાન જમણા હાથના સ્પિનર અબ્દુલ રહેમાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. રહમાને ચાર વાર પહેલા અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. કોલંબોમાં શીલંકા સામે તેને ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતી. એક વેબસાઈટ દ્વારા વાતની જાહેરાત કરવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અબ્દુલ રહેમાને સનયં લેવાનો નિર્ણય લીધો છે. જો કે ઘરેલુ મેચમાં રહેમાન રમતો જોવા મળશે ટી-20 મેચમાં રમવાની તક શોધી રહ્યો છે,

(5:29 pm IST)