ખેલ-જગત
News of Friday, 12th October 2018

ધોનીનો ઉત્તરાધિકારી મળ્યો

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી વન-ડે માટેની ભારતીય ટીમમાં રીષભ પંતનો સમાવેશ : ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એક વર્ષ બાદ કરી વાપસી, ભુવનેશ્વર અને બુમરાહને આરામ

પહેલી બે વન-ડે માટે ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયડુ, મનીષ પાંડે, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ અને શાર્દુલ ઠાકુર.

(3:40 pm IST)