ખેલ-જગત
News of Friday, 12th October 2018

નિર્ધારીત કાર્યક્રમ મુજબ ચેન્નાઈમાં રમાશે ત્રીજો ટી-૨૦

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી નવેમ્બરે રમાનાર ત્રીજો ટી-૨૦ મેચ નિર્ધારીત કાર્યક્રમ મુજબ જ રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે મફત પાસને મામલે જૂની ફોર્મ્યુલાને અપનાવવાની તામિલનાડુ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને માન્ય રાખી છે.

(3:39 pm IST)