ખેલ-જગત
News of Thursday, 12th September 2019

ઇસ્ટરમા બોંબ ધડાકા છતા અમે અન્ડર-૧૯ ટીમ મોકલી હતી, એમની પાસેથી પણ આજ આશાઃ પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તર

         પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તરએ ૧૦ લંકાના ખેલાડીઓ દ્વારા પાકિસ્તાનના પ્રવાસથી નામ પરત લીધા પછી કહ્યું છે કે તે ખુબ જ નીરાશ છે.

         અખ્તરએ  કહ્યું પાકિસ્તાનએ ઈસ્ટર બોંબ ધડાકા થયા છતા પોતાની અન્ડર ૧૯ ટીમ શ્રીલંકામાં મોકલી હતી. અને હવે એમનાથી પણ આજ આશા છે. એમણે કહ્યું (શ્રીલંકાઇ) બોર્ડ સહયોગી છે એમના ખેલાડીઓ પણ હોવા જોઇએ.

(11:38 pm IST)