ખેલ-જગત
News of Thursday, 12th September 2019

ફેશન કા જલવા

ટેનિસ સ્ટાર પ્લેયર સેરેના વિલિયમ્સ ટેનિસ કોર્ટમાંથી ફ્રી થતા અનેક વાર ફેશન શોમાં જોવા મળે છે. હાલમાં તે પોતાની દિકરી એલેકિસસ ઓલ્મિપિયા ઓહાનિયાન જુનિયર સાથે ન્યુયોર્કમાં યોજાયેલા ન્યુયોર્ક ફેશન વીકમાં જોવા મળી હતી.

(3:54 pm IST)