News of Monday, 12th August 2019
રનમશીન સ્મિથ પર આર્ચર અંકુશ લગાવી શકે એમ છે : શેન વોર્ન
ઈજાને કારણે પહેલી ટેસ્ટ મિસ કર્યા પછી જોફ્રા આર્ચરને ઇંગ્લેન્ડની ૧૨ મેમ્બરની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે
(3:37 pm IST)