ખેલ-જગત
News of Friday, 12th July 2019

૧૧ મી વખત વિંબલડન ફાઇનલમાં પહોંચી સેરેનાઃ વિશ્વ નંબર ૭ હાલેપ થી થશે મુકાબલો

     સાત વખતની ચેમ્પીયન સેરેના વિલિયમ્સ એ ગુરુવારના વિશ્વ નંં.પ૪  બારબરા સ્ટ્રિકોવાને સીધા સેેટોમા હરાવી મહિલા સિંગ્લસના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

     ફાઇનલમાં ૩૭ વર્ષીય સેરેના નો મુકાબલો વિશ્વ નંબર ૭ સિમોના હાલેપથી થશે.

(11:08 pm IST)