ખેલ-જગત
News of Friday, 12th July 2019

અમને ગર્વ છે કે અમે ઈન્ડિયન ટીમ સામે રમી તેમને હરાવ્યા : વિલિયમ્સન

ફાઈનલમાં ભારતના ૧૩૦ કરોડ ફેન્સના સપોર્ટની આશા રાખતા વિલિયમસને મજાકમાં કહ્યું હતું કે ધોની નેશનલીટી બદલે તો ન્યુઝીલેન્ડમાંથી રમી શકશે

(3:18 pm IST)