ખેલ-જગત
News of Thursday, 12th July 2018

ભારતમાં આયોજીત જુનિયર રેસલીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે પાકિસ્તાન

પાકિસ્તાનના પહેલવાનો ભારતમાં આયોજીત એશિયન જુનિયર રેસલીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. ઈન્ડિયન રેસલીંગ ફેડરેશને પાડોશી દેશના ખેલાડીઓની અવરજવરને માત્ર ટુર્નામેન્ટના સ્થળ સુધી જ મર્યાદીત રાખવાનો વાયદો કરતા ટીમ મિનિસ્ટ્રીએ પાકિસ્તાની ટીમના વીઝા મંજૂર કર્યા હતા.(૩૭.૧)

(2:36 pm IST)