ખેલ-જગત
News of Thursday, 12th July 2018

વિરાટ કોહલી અને અનુષ્કાનો રોમેન્ટીક સેલ્ફી

આજથી શરૂ થનારી વન-ડે સિરીઝને કારણે વિરાટ કોહલી ફરી વ્યસ્ત થઈ જશે, પરંતુ એ પહેલા તે પત્નિ અનુષ્કા શર્મા સાથેના સમયનો મહત્તમ ઉપયોગ કરવા માગતો હતો. બીજી તરફ ફિલ્મ 'સંજુ'ની સફળતા બાદ અનુષ્કા પણ વિરાટ સાથે ભારતીય ટીમના ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાઈ હતી. વિરાટે અનુષ્કા તેના ગાલ પર કિસ કરતી હોય એવો ફોટો શેર કરતા લખ્યુ હતું કે મારી બ્યુટી સાથે વિતાવેલો એક દિવસ. થોડા દિવસ પહેલા જ ટી-૨૦ સીરીઝ જીત્યા બાદ વિરાટે અનુષ્કાને ભેટીને વિજયની ઉજવણી કરી હોવાના ફોટો પણ સોશ્યલ મીડીયામાં ધણા વાઈરલ થયા હતા.

(2:35 pm IST)