ખેલ-જગત
News of Wednesday, 12th June 2019

વોર્નરએ વનડેમાં બનાવ્યુ ૧પ મું શતક, પાકિસ્તાન વિરૂદ્ધ સતત ત્રીજુ શતક

ઓસ્ટ્રેલિયાના સલામી બેટસમેન ડેવિડ વોર્નરએ ર૦૧૯ વિશ્વકપમાં બુધવારના પાકિસ્તાન સામે ૧૦ર બોલમાં શતક બનાવ્યુ જે એમનું  ૧પમું વનડે શતક છે. વોર્નરનુ પાકિસ્તાન સામે આ સતત ત્રીજુ અને પ્રતિબંધથી પરત આવ્યા પછી પહેલુ શતક છે. જયારે વોર્નર વિશ્વકપમાં ઓછામાં ર શતક બનાવનાર ઓસ્ટ્રેલીયાના છઠ્ઠા બેટસમેન બની ગયા છે.

(11:20 pm IST)