ખેલ-જગત
News of Friday, 12th April 2019

લપસી જવા છતાં રવિન્દ્ર જાડેજાએ છક્કો માર્યોઃ બોલ ફેંકયા પછી બોલર પણ પડયો

     ચેન્નઇ સુપર કિંગ્સના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ગુરુવારના રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ છેલ્લી ઓવરની પ્રથમ  બોલ પર લપસી જવા છતા  છકકો  માર્યો. જયારે બીજા છેડા પર બોલર બેન સ્ટોકસ પણ બોલ ફે઼કયા  પછી નીચે પડી ગયેલ.

(11:22 pm IST)