ખેલ-જગત
News of Tuesday, 12th February 2019

ભુલ થઇ જાય છે : સ્મિથનું ટીમમાં સ્વાગત : રાજસ્થાનના કેપ્ટન રહાણે

પ્રતિબંધનો સામનો કરી રહેલ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંકય રહાણેએ કહ્યું છે કે ભૂલ થઇ જાય છે અમે નિશ્ચિત તૌર પર સ્મિથનું પ્રેમથી સ્વાગત કરશુ. તે અમારા ખેલાડી છે અમારા પોતાના છે. રહાણેએ કહ્યું અમે બધુ જાણીએ છીએ કે સ્મિથ કેવો સારો ખેલાડી છે. અને એમણે રાજસ્થાન અને ઓસ્ટ્રેલિયાઇ ટીમના માટે કેટલું કર્યુ છે.

(10:43 pm IST)