ખેલ-જગત
News of Tuesday, 12th February 2019

ગુજરાતની તિરંદાજ કૃતિકાબા ઝાલાએ જુનિયર ચેમ્પિયનશીપમાં જીત્યો બે ગોલ્ડ

ભોપાલમાં યોજાયેલી ૪૦મી જુનિયર નેશનલ આર્ચરી ચેમ્પિયનશિપમાં ગુજરાતની ૧૬ વર્ષની કૃતિકાબા ઝાલાએ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. કૃતિકાબાએ વિમેન્સ સિંગલ્સ ફાઈનલમાં દિપ્તીકુમારી મહાતોને ૬- રથી હરાવી હતી. તેણે પોતાનો બીજો ગોલ્ડ ટીમ ઇવેન્ટમાં પ્રીતિ યાદવ, આકાંક્ષા વાઘેલા અને ઉર્વશીબા ઝાલા સાથે જીત્યો હતો જેમાં ફાઇનલમાં ઝારખંડની ટીમને હરાવવામાં આવી હતી.

(3:23 pm IST)