ખેલ-જગત
News of Monday, 11th February 2019

વિરાટ કોહલી મોટો ખેલાડી : હું એની આસપાસ પણ નહી : બાબર આજમ

વિરાટ કોહલીની સાથે તુલનાને લઇ  પાકિસ્તાન બેટસમેન બાબર આજમએ કહ્યુ છે કે તે ભારતીય કેપ્ટન કોહલીની આસપાસ પણ નથી.  ર૪ વર્ષીય બાબરએ કહ્યું મારૂ માનવું છે કે કોહલી એક મોટો ખેલાડી છે. મે મારી કારર્કિદી હવે શરૂ કરી છે. જયારે કોહલી ઘણું બધુ હાંસલ કરી ચુકેલ છે.

(10:54 pm IST)