News of Monday, 12th February 2018
પાકિસ્તાન સુપર લીગની ફાઈનલ કરાંચીમાં રમાશે
વિદેશી સુરક્ષા નિષ્ણાતોએ સલામતી- વ્યવસ્થાની કરી ચકાસણીઃ ૯ વર્ષ બાદ પ્રથમ વખત મેચ રમાશેઃ ૨૦, ૨૧ માર્ચે બે પ્લેઓફ અને ૨૫ માર્ચે કરાચીમાં ફાઈનલ રમનાર છેઃ ફાઈનલ માટેનું ડ્રેસ- રિહર્સલ વિદેશી નિષ્ણાંતોએ નિહાળ્યું હતું: જેઓ એક સપ્તાહમાં પોતાનો રિપોર્ટ આપશે
(3:42 pm IST)