ખેલ-જગત
News of Tuesday, 12th January 2021

દંગલ ગર્લ બબીતા ફોગટે પુત્રને જન્મ આપ્યો

ભારતની મહિલા પહેલવાન અને દંગલ ગર્લના નામે જાણીતી બબીતા ફોગટે એક ખાનગી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. માતા - પુત્રની તબિયત સારી છે. બબીતા ફોગટના પ્રશંસકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(4:10 pm IST)