ખેલ-જગત
News of Saturday, 12th January 2019

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ: ધનુષ શ્રીકાંતે જીત્યું સુવર્ણ

નવી દિલ્હી: ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ચોથા દિવસે તેલણગાનના ધનુષ શ્રીકાંતે પુરુષોની અંડર 21 વર્ગની 10 મિત્ર એયર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણ પદક હાસિલ કર્યું છે ફાઇનલ રાઉન્ડમાં ધનુષ બે વખતના જુનિયર વિશ્વકપ વિજેતા અર્જુન બબિતાને પરસ્ત કર્યો હતો

ધનુષનો ક્વાલિફિકેશનમાં 629.7નો સ્કોર રહ્યો હતો જયારે ગોવાના યશ યોગેશે પોતાના નામે રજત પદક મેળવ્યું હતું.

(6:10 pm IST)