ખેલ-જગત
News of Saturday, 12th January 2019

એશિયા કપ ફૂટબોલમાં યુએઈએ ભારતને ૨-૦થી હરાવ્યુઃ સોમવારે બહેરીન સામે મુકાબલો

અબુ ધાબીના ઝાયેદ સ્પોટ્ર્સ સીટી સ્ટેડિયમમાં રમાઈ રહેલી એએફસી એશિયન કપ ફૂટબોલ યુએઈ ૨૦૧૯ ટુર્નામેન્ટની બીજી ગ્રુપ મેચમાં યજમાન યુએઈએ ભારતને ૨-૦થી હરાવ્યુ હતું. હવે ભારત પોતાની છેલ્લી ગ્રુપ મેચ સોમવારે બહેરીન સામે રમશે.(૩૭.૭)

(3:44 pm IST)