ખેલ-જગત
News of Friday, 12th January 2018

રિયલ મેડ્રિડ સાથે 2020 સુધી જિદાને કર્યો કરાર

નવી દિલ્હી: ફ્રાન્સના પૂર્વ કપ્તાન તથા રિયલ મેડ્રિડના કોચ જીનદીન જીદને યુરોપીય ચેમ્પિયન ટીમ સાથે 2020 સદ્ગુહી નવો કરાર કર્યો છે. ફ્રાન્સના આ સ્ટાર ખેલાડી જીદને કહ્યું કે મેં  કરાર સ્વીકારી લીધો છે.

રિયલ મેડ્રિડ સાથે તાજેતરમાં કોચ જીદાનનું પ્રદર્શન સારું હોવાના લીધે તેમજ 10માંથી 8 ખિતાબ કલબને જીતાડવા માટે નવા કરારમાં પણ જીદાનને લેવામાં આવ્યો છે. લા લીગની દોડમાં રિયલ મેડ્રિડ બીજા સ્થાને છે પહેલા સ્થાન પર બાર્સીલોના છે.

(4:36 pm IST)