ખેલ-જગત
News of Friday, 12th January 2018

સ્વીટ ડ્રીમ્સ

ભારતીય ટીમના અને સૌરાષ્ટ્રના ખેલાડી રોબીન ઉથપ્પાએ દિકરા નિએલ નોલન સાથે સૂતો હોય એવો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યુ હતું કે મારા દિકરા સાથે મસ્તી.

(12:36 pm IST)