News of Monday, 11th December 2017
કેદાર જાદવના પગના સ્નાયુ ખેંચાયાઃ ઓલરાઉન્ડર વોશીંગ્ટન સુંદરની પસંદગી
તામિલનાડુના ઓલરાઉન્ડર વોશીંગ્ટન સુંદરનો શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ માટે પસંદગી કરવામાં આવી છે. કેદાર જાદવને પગમાં સ્નાયુમાં થયેલી ઈજાને કારણે સિરીઝમાં ભાગ લઈ શકશે નહિં, જાદવની બીસીસીઆઈના તબીબોની દેખરેખ થઈ રહી છે.
(12:20 pm IST)