ખેલ-જગત
News of Friday, 11th November 2022

બટલરે હાર્દિક સામે લીધો આઈપીએલની હારનો બદલો

મેચવિનર જોસ બટલર સાથે હાર્દિક પંડયા. ૨૯મેએ અમદાવાદમાં પૂરી થયેલી આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનો બટલર ૮૬૩ રન સાથે મોખરે રહ્યો હતો, પરંતુ ફાઈનલમાં હાર્દિકના સુકાનમાં ગુજરાત ટાઈટન્સે ચેમ્પિયન બનીને બટલરની બધી મહેનત પર પાણી ફેરવી દીધું હતું.

(3:21 pm IST)