News of Monday, 11th October 2021
ટી-૨૦ વર્લ્ડકપમાં દરેક ટીમને બે ડીઆરએસ મળશે
નવી દિલ્હીઃ આ વખતના ટી-૨૦ વર્લ્ડકપમાં દરેક ટીમને બે ડીઆરએસનો લાભ મળશે. એવુ પ્રથમ વખત બન્યું છે કે રીવ્યુ સિસ્ટમ્સ દરેક ટીમને બે વખત મળશે. આઇપીએલમાં પણ એક જ ડીઆરએસ મળે છે.
(3:04 pm IST)