ખેલ-જગત
News of Thursday, 11th October 2018

વિચિત્ર ટી-૨૦, માત્ર ૧૦ બોલમાં જ જીતી મેચ

એશિયા રીજન્સ કવોલીફાયર્સની વરસાદના વિઘ્નવાળી મેચમાં ૧૧.૫ ઓવર નાખવામાં આવી જેમાં ૧૦ વિકેટ પડી અને થયા કુલ ૨૦ રન : મલેશીયાના સ્પિનરે ૪ ઓવરમાં ૧ રન આપી લીધી પાંચ વિકેટ

(4:00 pm IST)