News of Thursday, 11th October 2018
નવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે
આવતા સપ્તાહમાં મળનારી આઈસીસીની બેઠકમાં નવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને મંજૂરી આપવાના નિયમોને વધુ કડક બનાવવાના મામલે ચર્ચા કરવામાં આવશે. વિવિધ લીગોને કારણે ટેસ્ટ મેચ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની લોકપ્રિયતામાં ઘટાડો થતાં આ પગલું લેવામાં આવી રહ્યું છે.
(3:59 pm IST)