ખેલ-જગત
News of Saturday, 11th August 2018

વિમ્બલ્ડનમાં ભ્રષ્ટ્રાચારના આરોપોનું પેંગે કર્યું ખંડન

નવી દિલ્હી:પેન્ગ શુહઈએ કોઈ પણ પ્રકારના ભ્રષ્ટ ગતિવિષયો સાથે જોવા અંગે બયાન આપીને આ તમામ આરોપોનું ખંડન કર્યું છે.પેન્ગ પર આરોપ હતો કે તેને વીમ્બદલનમાં સાથી ખેલાડીને દૂર કરવા માટે મજબુર કરી હતી અને તેના માટે તેને છ મહિના  બેન તથા  10000 ડોલરનો દંડ ફરવો પડ્યો હતો.

પોતાના પર  લાગેલ આરોપોનું ખંડન કરતા પેંગે કહ્યું છે કે મારા 20 વર્ષના કેરિયરમાં મેં ક્યારે પણ સાથે ખેલાડીને મેચથી હટી જવા પર મજબુર નથી કરી. યુગલમાંથી દૂર થવાનો નિર્ણય સંપૂર્ણ રીતે તેનો હતો. હું  મારા વકીલ  સાથે વાત  કરીને આ તમામ મામલાની તપાસ કરાવીશ.

 

(5:04 pm IST)