News of Saturday, 11th August 2018
ટીમ ઈન્ડિયાનો ફરી ધબડકો
લોડ્ર્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં બીજા દિવસે થયો ટોસ : ઈંગ્લેન્ડે લીધી ફિલ્ડીંગ
પહેલી ટેસ્ટમાં બેટીંગ લાઈન-અપ ધરાશાયી થતાં ૩૧ રને મળી હતી હાર : ગઈકાલે પણ ૧૦૭ રનમાં ઓલઆઉટ : જેમ્સ એન્ડરસને પાંચ વિકેટો ખેરવી
(11:42 am IST)