News of Friday, 10th August 2018
અભિનવ બિન્દ્રાની ઓલિમ્પિક કમીટીના એથ્લીટ્સ કમિશનના સભ્ય તરીકે નિમણુંક
ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાની આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમીટીના એથ્લીટ્સ કમિશનના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. સાઈના નેહવાલ બાદ આ સમિતિનો સભ્ય બનનાર બિન્દ્રા બીજો ભારતીય છે.
(3:42 pm IST)