ખેલ-જગત
News of Monday, 30th July 2018

વિમેન્સ હોકી વર્લ્ડકપમાં ભારતની આશા જીવંત

ભારત - અમેરીકા વચ્ચે મેચ ૧-૧ ડ્રો

લંડનમાં રમાતી વિમેન્સ હોકી વર્લ્ડકપમાં ભારત અને અમેરીકા વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો રહેવાથી ભારતની આ ટુર્નામેન્ટની કવોર્ટર ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રહી છે. કવોર્ટર ફાઈનલમાં પહોંચવા માટે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થાય તેવી શકયતા છે. આ ટુર્નામેન્ટમાં બીજા અને ત્રીજા ક્રમાંક પર રહેનાર વચ્ચે જે જીતે એ કવોર્ટર ફાઈનલમાં પ્રવેશે છે.

(3:41 pm IST)