News of Thursday, 11th July 2019
સેરેનાએ હાર બાદ નાઓમીની માફી માંગી
એક વર્ષ બાદ તેણે નાઓમીની માફી માગી હતી. નાઓમીએ પોતાનું શાનદાર પ્રદર્શન કરતા સેરેનાને ૬-૨, ૬-૪થી સીધા સેટમાં હરાવી હતી. મેચ દરમિયાન સેરેનાએ ચેર અમ્પાયર કાર્લોર રામોસને ચોર કર્યા હતા અને તેની સાથે ઝઘડો કર્યો હતો. તેણે નાઓમીને પણ બકસી ન હતી. જોકે હવે એક વર્ષ બાદ તેણે નાઓમીની માફી માંગી હતી.
(4:18 pm IST)