News of Monday, 11th June 2018
ઝૂલન અને મિતાલીની ટીમમાં પસંદગીને લઈને ઉઠ્યા ગંભીર સવાલ
છેલ્લે બોલે ભારતને હરાવી બાંગ્લાદેશ પ્રથમ વખત જીત્યુ વિમેન્સ એશિયા કપ : મહિલા ક્રિકેટને દેશમાં લોકપ્રિય બનાવવામાં ભલે આ ખેલાડીઓનો મહત્વનો ફાળો હોય, પરંતુ ટી-૨૦માં તેઓ રહ્યા છે નિષ્ફળઃ આ ટુર્નામેન્ટમાં છ વખત ચેમ્પિયન રહેલા ભારતે ૯ વિકેટે બનાવેલા ૧૧૨ રનના લક્ષ્યાંકને બાંગ્લાદેશે ૭ વિકેટ ગુમાવીને આંબ્યોઃ રૂમાના અહમદ પ્લેયર ઓફ ધ મેચ તો હરમનપ્રીત કૌર બની પ્લેયર ઓફ ધ સીરીઝ
(3:40 pm IST)