News of Saturday, 11th May 2019
મુંબઈના સિનિયર કોચને ૧૨ લાખના બોનસની ઓફર
મુંબઈ ક્રિકેટ એસોસીએશને મુંબઈની વિવિધ વય-જૂથની ટીમના કોચ માટે એપ્લિકેશન મગાવી હતી. જો મુંબઈની ટીમ રણજી ટ્રોફી જીતશે તો કોચને કેોન્ટ્રાકટના ૨૪ લાખ ઉપરાંત ૧૨ લાખ રૂપિયા મળશે અને રનર્સઅપ રહેશે તો ૬ લાખ રૂપિયા બોનસ મળશે.
(2:45 pm IST)