ખેલ-જગત
News of Saturday, 11th May 2019

સ્મિથ અને વોર્નરના કમબેકથી ઓસ્ટ્રેલિયન ટીમ વધુ સ્ટ્રોંગઃ બ્રેટ લી

બે વખતના વર્લ્ડ ચેમ્પિયન પેસ બોલર બ્રેટ લીનું માનવું છે કે ઓસ્ટ્રેલિયામાં એટલો દમ છે કે તે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા વર્લ્ડકપમાં ઘણુ આગળ જઈ શકે છે. ઝાય રિચર્ડસનની ઈજા એરોન ફિન્ચની કેપ્ટન્સીવાળી ઓસ્ટ્રેલિયન ટીમ માટે ચિંતાનો વિષય નથી, કારણ કે સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરના આવવાથી ટીમને મજબૂતી મળી છે.

(2:44 pm IST)