ખેલ-જગત
News of Wednesday, 11th April 2018

આફ્રિકાના સિમબાઈને ૧૦૦ મીટરની દોડમાં ગોલ્ડ

દક્ષિણ આફ્રિકાના એથ્લેટ અકાની સિમબાઈને ૧૦.૦૩ સેકન્ડમાં ૧૦૦ મીટરનું અંતર પૂરૂ કરી ગોલ્ડ મેળવ્યો જયારે આફ્રિકાના જ હેનરીક બ્રુઈનટાઈસએ ૧૦.૭ સેકન્ડ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો : જયારે જમૈકાનો દોડવીર યોહાન બ્લેક ત્રીજા સ્થાને રહ્યો હતો

(4:29 pm IST)