ખેલ-જગત
News of Monday, 11th February 2019

કુલદિપએ હાંસલ કરી પોતાની સર્વશ્રેષ્ઠ ટી-ર૦ રેકિંગ : બીજા સ્થાન પર આવ્યો

ભારતીય ચાઇનામેન  બોલર કુલદીપ યાદવ આઇસીસીની  તાજા ટી-ર૦ બેાલિંગ રેકીંગમા  પોતાની સર્વશ્રેષ્ઠ રેકિંગ હાસલ કરવાની સાથે બીજા સ્થાન પર પહોંચી ગયો. ર૪ વર્ષીય કુલદીપ ૭ર૮ અંક હાસલ કરી ત્રીજાથી બીજા સ્થાન પર પહોચેલ છે. જયારે આ રેકીંગમા અફઘાનિસ્તાની સ્પિનર રાશિદખાન ૭૯૩ અંક સાથે ટોચ પર કાયમ છે.

(11:28 pm IST)