ખેલ-જગત
News of Thursday, 10th October 2019

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સતત બે ટેસ્‍ટમાં શતક કરનારા બીજા ભારતીય ઓપનર બન્‍યા મયંક અગ્રવાલ

        મયંક અગ્રવાલ દક્ષિણ આફ્રિકા સામે સતત બે ટેસ્‍ટમા શતક લગાવનાર બીજા ભારતીય ઓપનર બની ગયા છે.

વિશાખાપટ્ટનમમાં રમાયેલી પહેલી ટેસ્‍ટમા ર૧પ રનોની પારી રમનાર મયંક એ  બીજા ટેસ્‍ટમાં ૧૯૮ બોલમા શતક પુર્ણ કરેલ. આ પહેલા વિરેન્‍દ્ર સેહવાગએ ર૦૧૦ મા દક્ષિણ આફ્રિકા સામે સતત બે ટેસ્‍ટમા શતક કર્યા હતા.

(11:53 pm IST)