ખેલ-જગત
News of Thursday, 10th October 2019

લાહોર સ્‍ટેડીયમમાં બેનર લઇ ચાહકએ કોહલીને પાકમા રમવાનું નિવેદન કર્યુઃ ફોટો વાયરલ થયો

               લાહોરમાં થયેલ પાકિસ્‍તાન-શ્રીલંકાના ત્રીજા ટી-ર૦ માં એક પાકિસ્‍તાની ચાહકએ એક બેનર દ્વારા ભારતીય કેપ્‍ટન વિરાટ કોહલીને પાકિસ્‍તાનમાં રમવાની માંગણી કરી છે.

        બેનરની તસ્‍વીર સોશ્‍યલ મીડિયા પર વાયરલ થઇ છે આને લઇને એક ચાહકએ ટવિટ કર્યુ કે ઇન્‍સાલ્લાહ ભાઇ બસ થોડીક હાલત સારી થઇ જાય, પણ  એક અન્‍યએ લખ્‍યુ આ લગભગ અસંભવ છે.

(11:07 pm IST)