ખેલ-જગત
News of Wednesday, 10th October 2018

#MeTooના સમર્થનમાં પીવી સિંધુ આવી આગળ

નવી દિલ્હી :ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મિટૂ અભિયાનના સમર્થનમામ આગળ આવી છે. પીવી સિંધુએ દેશભરમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા મિટૂ અભિયાન વિશે કહ્યુ કે, હું તે લોકોની પ્રશંસા કરૂ છું, જે સામે આવીને પોતાની વાત રાખી રહ્યાં છે. હું તે વસ્તુનું સન્માન કરૂ છું કે, તે આગળ આવીને પોતાનો મત જાહેર કરી રહી છે.

-- 

(9:44 pm IST)