ખેલ-જગત
News of Wednesday, 10th October 2018

પૃથ્વી શૉને શુભેચ્છા પાઠવવી બે કંપનીઓને ભારે પડી:એક-એક કરોડની નોટિસ ફટકારી

મુંબઈ :પૃથ્વી શૉ રાજકોટમાં વેસ્ટઈંન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂમાં સેન્ચુરી ફટકારી સૌથી યુવા ભારતીય બેટ્સમેન બન્યો હતો ત્યારે પૃથ્વી શો ને  ઘણી કંપનીઓએ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા સંદેશ મોકલ્યા હતા તેવામાં શૉને શુભેચ્છા પાઠવવી બે કંપનીઓ સ્વિગી, ફ્રીચાર્જને ભારે પડ્યું છે. તેમણે શૉના નામ સાથે ક્રિએટિવસનો ઉપયોગ કર્યો જેના પર શૉની મેનેજમેન્ટ કંપનીએ વાંધો ઉઠાવતા તેમને 1-1 કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે.

(1:35 pm IST)