News of Wednesday, 10th October 2018
પત્નીની ભૂલને કારણે પાકિસ્તાનના ક્રિકેટર અહમદ શહજાદ પર લાગ્યો પ્રતિબંધ !?
પાકિસ્તાનના ક્રિકેટર અહમદ શહજાદ પર થોડા દિવસ પહેલા જ દિવસ પહેલા ડોપિંગના કારણે ચાર મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. અહમદ શહજાદના ડોપિંગ ટેસ્ટમાં ફેઈલ થવા પાછળ તેની પત્નીને કારણ ગણાવવામાં આવે છે. મે મહિનામાં પાંચ ટીમના વન ડે ટૂર્નામેન્ટ દરમિયાન શહેજાદનું યુરિન સેમ્પલ લેવામાં આવ્યું હતું.
(1:32 pm IST)