News of Monday, 10th September 2018
એશિયા કપમાં હોંગકોંગ સામેની ભારતની મેચને મળશે વન-ડે સ્ટેટસ
એશિયા કપ દરમ્યાન હોન્ગકોન્ગ સામેની ભારત અને પાકિસ્તાનની મેચને વન-ડે સ્ટેટસ આપવાનું ICC એ નક્કી કર્યું છે. હાલમાં હોન્ગકોન્ગ આઈસીસીનું અસોસિએટ સભ્ય છે એને વન-ડેનું સ્ટેટસ મળ્યું નથી.
(4:32 pm IST)