ખેલ-જગત
News of Friday, 10th August 2018

એશિયા કપમાં નહિં રમી શકે શાકિબ

આઈસીસીનો નંબર વન ટેસ્ટ અને વન-ડે ઓલરાઉન્ડર શાકિબ-અલ- હસન એશિયા કપમાં ભાગ લેવાનો નથી. આંગળીની ઈજામાંથી સંપૂર્ણપણે સાજા થવા માટે તેણે પોતે એશિયા કપમાં નહિં રમવાનું નક્કી કર્યુ છે.

(3:42 pm IST)