ખેલ-જગત
News of Friday, 10th August 2018

શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને આપી 3 રનથી માત

નવી દિલ્હી: શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને ડકવર્થ એન્ડ લુઇસના આધારે લેવાયેલ નિર્ણયની મેચમાં રનથી હરાવી પાંચ વન ડેની શ્રેણી ચોથી વન ડેમાં વિજય મેળવ્યો હતો. પ્રથમ ત્રણ વન ડે જીતીને સાઉથ આફ્રિકાએ શ્રેણી જીતી લીધી છે. હવે તેઓ -૧ની સરસાઇ ધરાવે છે. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ૨૧ ઓવરોમાં ૧૯૧ રન કરવાના હતા પણ તેઓ વિકેટે ૧૮૭ રન સુધી સીમીત રહ્યા હતા. શ્રીલંકા સાઉથ આફ્રિકા સામે સતત ૧૧ મેચોની હાર બાદ જીત્યું હતું.

(3:30 pm IST)