ખેલ-જગત
News of Tuesday, 10th July 2018

વિરાટ અને અનુષ્કાએ કરી સિરીઝ- વિજયની અનોખી ઉજવણી

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે પહેલી વખત ઈંગ્લેન્ડમાં જ ઈંગ્લેન્ડને ટી-૨૦ સિરીઝમાં ૨-૧થી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ વિજય વિરાટ ઉપરાંત તેની પત્નિ અનુષ્કા શર્મા માટે પણ ખાસ હતો, કારણ કે અનુષ્કા ભારતીય ટીમને ચિયર કરવા ઈંગ્લેન્ડમાં હાજર હતી. મેચ બાદ એક વિડીયો સોશ્યલ મીડીયામાં ઘણો વાઈરલ થયો છે. જેમાં વિજય બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભેટીને વિજયની ઉજવણી કરે છે.

(3:35 pm IST)