ખેલ-જગત
News of Monday, 10th June 2019

ભારતીય ક્રિકેટપ્રેમીએ સ્મિથને ચીટર કહેતા વિરાટે માફી માંગી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મેચમાં સ્ટીવ સ્મિથ બાઉન્ડ્રી ઉપર ફિલ્ડીંગ કરી

રહ્યો હતો ત્યારે ભારતીય પ્રશંસકે સ્મિથને ચીટર કહેતા વિરાટે પ્રશંસકોને શાંત રહેવાની અને સ્મિથની માફી માંગી હતી.

(4:16 pm IST)