વિદેશની ધરતી પર દેશના શેરી બાળકોએ વગાડ્યો ડંકો: પહેલા સ્ટ્રીટ ચાઈલ્ડ ક્રિકેટ વિશ્વ કપનો ખિતાબ ભારતે જીત્યો
નવી દિલ્હી: આઈસીસી વર્લ્ડ કપથી શરૂ થતા પહેલા ભારતીય ક્રિકેટ પ્રેમિયો માટે સારા સમાચાર છે ભારતના શેરીના બાળકોએ દેશનું નામ રોશન કરી બતાવ્યું. લંડનમાં આયોકિત પહેલા સ્ટ્રીટ ચાઈલ્ડ ક્રિકેટ વિશ્વ કપનો ખિતાબ ભારતના શેરી બાળકોએ જીતીને દેશને ગૌરવ આપાવ્યું છે. ભારતે આ સ્ટ્રીટ ચૈડલ વિશ્વ કપમાં બે ટીમો મોકલી હતી. આ મેચમાં ભારતીય બાળકોએ ઈન્ડલેન્ડને 5 રણોથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. સ્ટ્રીટ ચાઈલ્ડ યુનાઇટેડ દ્વારા આયોજિત પહેલા સ્ટ્રીટ ચાઈલ્ડ ક્રિકેટ વિશ્વ કપનો ફાઇનલ મેચ 7 મેના લોડ્સ ના મેદાનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ વર્લ્ડ કપમાં ભારત તરફથી જે ટીમો સામેલ હતી તેમાં નોર્થ ઇન્ડિયા અને સૌથ ઇન્ડિયા. નોર્થ ઇન્ડિયાના ખેલાડી આયુષ્માન ને ટુર્નામેન્ટમાં બેસ્ટ ફિલ્ડરનો પુરસ્કાર મળ્યો હતો.