ખેલ-જગત
News of Friday, 10th May 2019

ઈંગ્લીશજ કાઉન્ટી ક્લ્બ હેમ્પશાયરે ક્રિસ મૉરીશ સાથે કર્યો કરાર

નવી દિલ્હી: ઈંગ્લીશ કાઉન્ટી ક્લ્બ હેમશયારે આગામી ટી-20 બ્લાસ્ટ સીઝન માટે ઇન્ડિયન પ્રીમિયર લીગના  12મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહેલ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ સાથે કરાર કર્યો છે મોરિસ વિશ્વકપ પછી તરત હેમ્પશાયર સાથે જોડાઈ જશે અને જુલાઈમાં શરૂ થનાર લીગમાં ભાગ લેશે. મોરીસે આ નવા કરાર વિશે જણાવ્યું કે હું તેને લઈને ઉત્સાહિત છું હું પોતાની ક્ષમતા સાથે રમું છું અને હેમ્પશાયર મને પસંદ કર્યો તેના ક્લ્બ માટે હું રમું.

(5:08 pm IST)